શોધખોળ કરો

Royal Life: લંડનમાં બિંદાસ્ત ફરી રહ્યો છે ભાગેડુ નિરવ મોદી, લાખો રૂપિયાના ફ્લેટમાં રહે છે

લંડન: પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રૂપિયા લઇને દેશમાંથી ભાગી જનાર નિરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓ શોધી રહી છે પરંતુ નિરવ મોદી લંડનના રસ્તાઓ પર જાહેરમાં ફરતો જોવા મળ્યો હતો. ભારતની બેંકોને રૂપિયા 13 હજાર કરોડનું ફલેકું ફેરવી ભાગેડુ પહેલી વખત કેમેરા સામે જોવા મળ્યો છે. Royal Life: લંડનમાં બિંદાસ્ત ફરી રહ્યો છે ભાગેડુ નિરવ મોદી, લાખો રૂપિયાના ફ્લેટમાં રહે છે નિરવ મોદી લંડનના માર્ગ પર એકદમ અલગ જ લુકમાં જોવા મળ્યો હતો. તેણે દાઢી વધારી દીધી છે. એક તરફ ભારતીય તપાસ એજન્સી તેને શોધી રહી છે ત્યારે લંડનના એક જાણીતા અખબારે નિરવ મોદી સાથે જાહેર રસ્તા પર જ પ્રશ્નો કર્યાં હતા. પરંતુ નિરવ મોદીએ તેના જવાબ આપ્યા નહીં અને ‘નો કોમેન્ટ’ બોલી ત્યાંથી રવાના થયો હતો. Royal Life: લંડનમાં બિંદાસ્ત ફરી રહ્યો છે ભાગેડુ નિરવ મોદી, લાખો રૂપિયાના ફ્લેટમાં રહે છે લંડનના રસ્તા પર ફરતા કેમેરામાં કેદ થયેલા નિરવ મોદીના જેકેટની કિંમત જ 10000 પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 9 લાખ છે. એટલું જ નહીં મોદી લંડનના સેન્ટર પોઈન્ટ ટાવર બ્લોકમાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં રહે છે. જે લંડનમાં બહુ જ ફેમસ છે. જ્યાંથી સમગ્ર લંડનને નિહાળી શકાય છે. આ ફ્લેટનું ભાડું 17 હજાર યુરો છે એટલે કે અંદાજીત રૂપિયા 15 લાખ. નિરવ મોદી આલિશાન લાઈફ જીવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget