શોધખોળ કરો
બે દિવસના પ્રવાસ પર બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, BRICS સન્મેલનમાં ભાગ લેશે
પીએમ મોદી બે દિવસની યાત્રા દરમિયાન બ્રિક્સના 11માં સન્મેલનમાં ભાગ લેશે સાથે સાથે બ્રિક્સ નેતાઓની બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બેઠકમાં પણ ભાગ લેશે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11માં બ્રિક્સ શિખર સન્મેલનમાં ભાગ લેવા માટે બુધવારે બ્રાઝીલ પહોંચ્યા છે. પીએમ મોદી બે દિવસની યાત્રા દરમિયાન બ્રિક્સના 11માં સન્મેલનમાં ભાગ લેશે સાથે સાથે બ્રિક્સ નેતાઓની બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બેઠકમાં પણ ભાગ લેશે.
પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકોનો પણ કાર્યક્રમ છે. તેઓ બ્રિક્સના બિઝનેસ ફોરમ અને મુખ્ય તથા સમાપન સત્રમાં પણ શામેલ થશે.Reached Brazil to take part in the BRICS Summit. Will also meet various world leaders during this visit.
— Narendra Modi (@narendramodi) November 13, 2019
I am sure the BRICS Summit will enhance cultural and economic linkages between BRICS nations. pic.twitter.com/NSIGlIO3AZ
Brazil: Prime Minister Narendra Modi arrives in Brasilia for the 11th BRICS (Brazil, Russia, India, China and South Africa) Summit pic.twitter.com/kskPn3CwxU
— ANI (@ANI) November 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
Advertisement
