શોધખોળ કરો
Advertisement
અમેરિકાના ફ્લોરિડામાં સ્ટોરમાં ઘૂસી લૂંટારુએ વિસનગરના સેવાલિયાના યુવકની હત્યા કરતાં ચકચાર, જાણો વિગત
લૂંટારુઓએ સ્ટોરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી હતી. દિલીપ પટેલની હત્યાના સમાચાર મળતાં સેવાલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વિસનગરઃ અમેરિકામાં ગુજરાતીની સંખ્યા મોટી પ્રમાણમાં છે અને વેપાર ધંધામાં પણ અગ્રેસર છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટના સમયાંતરે બનતી રહે છે. આવી જ વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે.
મૂળ વિસનગરના સેવાલિયા ગામના અને હાલ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા દિલીપ પટેલ ત્યાં સ્ટોર ચલાવે છે. લૂંટારુઓએ સ્ટોરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી હતી. દિલીપ પટેલની હત્યાના સમાચાર મળતાં સેવાલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
દિલીપ પટેલની હત્યાથી ફ્લોરિડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નવરાત્રિને લઈ નીતિન પટેલે શું આપ્યા મોટા સમાચાર ? કેટલા લોકો ભેગા થઈ રમી શકશે ગરબા ? જાણો વિગત
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement