શોધખોળ કરો

Sunita Williams: અંતરિક્ષમાં ફસાઇ સુનિતા વિલિયમ્સ, આ કારણે નથી થઇ શકતી વાપસી

Sunita Williams: બૉઈંગ સ્ટારલાઈનરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે અંતરિક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જાય છે

Sunita Williams: બૉઈંગ સ્ટારલાઈનરને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે અંતરિક્ષયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જાય છે. માહિતી આપતાં નાસાએ કહ્યું છે કે અવકાશયાત્રીઓના પ્રથમ જૂથને લઈ જઈ રહેલા બોઈંગ સ્ટારલાઈનરની વાપસી થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવી છે.

નાસાએ હજુ સુધી નવી તારીખોની જાહેરાત કરી નથી. જે બાદ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને અન્ય આઠ ક્રૂ મેમ્બરો માટે સમસ્યા ઊભી થઈ છે.

ઉભા થઇ રહ્યાં છે સવાલ 
હવે અવકાશયાત્રીઓની વાપસીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે શું બંને અવકાશયાત્રીઓ પરત આવશે. ટેસ્ટિંગ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે પહેલાથી જ વિલંબ થયો છે. નોંધનીય છે કે આ પહેલા 26 જૂને અવકાશયાનનું પરત ફરવાનું નિર્ધારિત હતું.

5 જૂને ભરી હતી ઉડાન 
5 જૂને અમેરિકન અવકાશયાત્રીઓ બૂચ વિલ્મૉર અને સુનીતા વિલિયમ્સે ઉડાન ભરી હતી. 2019 થી તેને મનુષ્ય વિના બે વાર અવકાશમાં મોકલવામાં આવ્યું છે. જોકે તેના થ્રસ્ટર્સ 5 વખત નિષ્ફળ ગયા છે. વળી, પાંચ હિલિયમ લીક પણ સામે આવ્યા છે. ઘણી વખત નાસા અને બોઇંગને પણ ખરાબીનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે સ્ટારલાઈનર તેના ક્રૂને ક્યારે પરત લાવી શકશે.

ખર્ચ થયા લગભગ 6 અબજ ડૉલર 
આ પ્રોજેક્ટ માટે કંપનીએ $4.5 બિલિયન નાસા ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ ઉપરાંત કોસ્ટ ઓવરરન્સ પર $1.5 બિલિયનનો ખર્ચ કર્યો છે. નાસા સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સાથે સ્ટારલાઈનર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે બીજા અમેરિકન અવકાશયાન છે જે અંતરિક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર લઈ જઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત

Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર

સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા

ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન, સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ કર્યું સ્વાગત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર

Mahindraની આ SUV માટે દિવાના થયા લોકો, કિંમત ફક્ત 8 લાખ રૂપિયાથી થાય છે શરૂ

જરૂર કરતા વધુ પ્રોટીન લેવાથી થઇ શકે છે કેન્સર? ચોંકાવનારો છે જવાબ

Holi 2025: હોળી પર પોતાની રાશિ અનુસાર જરૂર કરો આ ઉપાયો, ચમકી જશે તમારું નસીબ

Embed widget