શોધખોળ કરો

તાલિબાને તૈયાર કરી પોર્ન સાઈટ્સની ‘સેક્સ વર્કર્સ’ની યાદી, શોધી શોધીને સાફ કરવા શરૂ કરાશે અભિયાન

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને નોર્ધર્ન એલાયન્સની આગેવાની હેઠળના રેઝિસ્ટન્સ ફોર્સ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે તાલિબાને ‘સેક્સ વર્કર્સ’ને નિશાન બનાવવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ છે

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને નોર્ધર્ન એલાયન્સની આગેવાની હેઠળના રેઝિસ્ટન્સ ફોર્સ વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગ વચ્ચે તાલિબાને ‘સેક્સ વર્કર્સ’ને નિશાન બનાવવાનું નક્કી કર્યું હોવાના અહેવાલ છે. આ અહેવાલ પ્રમાણે, તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યુવતીઓ અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તાલિબાન દ્વારા પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યુવતીઓ અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓને શોધી શોધીને ખતમ કરવાનું અભિયાન બહુ જલદી હાથ ધરવામાં આવશે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ફરી આવતાં ઈસ્લામિક કાયદા પ્રમાણે શાસન ચાલશે એવી જાહેરાત કરી દેવાઈ છે. આ કાયદા હેઠળ પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યુવતીઓ અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓનો સફાયો કરીને સમાજને સ્વચ્છ કરાશે એવો દાવો તાલિબાનના નેતા કરી રહ્યા છે. આ અહેવાલ પ્રમાણે તાલિબાન દ્વારા વેશ્યાગૃહો અને પોર્ન સામગ્રી પિરસતી વેબસાઈટ્સની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. તેના આધારે પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યુવતીઓ અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓને શોધી શોધીને તેમને આકરી સજા કરવામાં આવશે એવો દાવો કરાઈ રહ્યો છે.

‘ધ સન’ અખબારના અહેવાલમાં દ્વારા દાવો કરાયો છે કે, તાલિબાનની ડેથ સ્ક્વોડને પોર્ન સાઈટ્સ પરની ‘સેક્સ વર્કર્સ’ને શોધવાની કામગીરી સોંપી જ દેવાઈ છે. અહેવાલમા દાવો કરાયો છે કે, પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી યુવતીઓ અને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી યુવતીઓને શોધીને તેમને જાહેરમાં એકસાથે મૃત્યુદંડ અપાશે કે જેથી સમાજમાં એક દાખલો બેસે અને બીજી યુવતીઓ કે સ્ત્રીઓ આ પ્રકારનાં કૃત્યોમાં સામેલ ના થાય.

તાલિબાન શરીયા પ્રમાણે એટલે કે ઈસ્લામના કાયદા પ્રમાણે શાસન ચલાવશે. શરીયામાં લગ્ન સિવાયના શરીર સંબંધને મોટો અપરાધ માનવામાં આવે છે. તેને વ્યભિચાર ગણવામાં આવે છે અને લગ્નેતર શરીર સંબંધો માટે આકરી સજાની જોગવાઈઓ છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં પહેલા ધડાકે પોતાની ધાક બેસાડી દેવા માટે આ યુવતીઓને આકરી સજા કરશે. 

તાલિબાન છેલ્લા 20 વર્ષમાં બનેલા વેશ્યાલય અને સેકસ વર્કર્સનું લિસ્ટ બનાવી રહ્યું છે. ઉપરાંત વીડિયો બનાવીને એડલ્ટ સાઇટ્સ પર મૂકવામાં આવી હોય તેવી છોકરીઓનું પણ લિસ્ટ બનાવી રહ્યું હોવાનો રિપોર્ટ છે. ધ સન ઓનલાઈનના રિપોર્ટ મુજબ અફઘાન વેશ્યાઓના વીડિયો અનેક અશ્લીલ સાઇટ્સ પર છે, જેને હાલ તાલિબાનીઓ દ્વારા શોધવામાં આવી રહ્યા છે.
ધ સને પોતાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે તાલિબાન હવે આવી વેશ્યાઓને જાહેરમાં સજા દેવાનો કે તેમનો પોતાના આનંદ માટે તથા અપમાનિત કરવા આમ કરી રહ્યું છે. તેઓ આવી મહિલાઓને નરકની સ્થિતિમાં ધકેલી દેશે. સૂત્રએ દાવો કર્યો કે આવી મહિલાઓએ શિર છેદ, પથ્થર મારવાની કે લટકાવા જેવી સજા પહેલા તાલિબાનો દ્વારા સામૂહિક દુષ્કર્મનો સામનો કરવો પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget