શોધખોળ કરો

પાકિસ્તાનઃ મલાલા અને પેશાવર આર્મી સ્કૂલ પર હુમલા માટે જવાબદાર જેલથી ફરાર

પાકિસ્તાનમાં 2012માં મલાલા યુસુફઝઇ પર થયેલા હુમલા અને 2014માં પેશાવરમાં આર્મી સ્કૂલ પર થયેલા હુમલા માટે જવાબદાર પાકિસ્તાન તાલિબાનનો પ્રવક્તા પૂર્વ અહસાન-ઉલ્લા-અહસાન જેલમાંથી ભાગી ગયો છે

પેશાવરઃ પાકિસ્તાનમાં 2012માં મલાલા યુસુફઝઇ પર થયેલા હુમલા અને 2014માં પેશાવરમાં આર્મી  સ્કૂલ પર થયેલા હુમલા માટે જવાબદાર પાકિસ્તાન તાલિબાનનો પ્રવક્તા પૂર્વ અહસાન-ઉલ્લા-અહસાન જેલમાંથી ભાગી ગયો છે. એહસાને ઓડિયો ક્લિપ મારફતે આ જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં અહસાન કરી રહ્યો છે કે તે 11 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની ગુપ્ત સુરક્ષા એજન્સીઓની જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યએ 2017માં આત્મસમર્પણ દરમિયાન તેને આપવામાં આવેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ નીવડી છે. ક્લિપમાં તે કહી રહ્યો છે કે અલ્લાહની મદદથી હું એક જાન્યુઆરી 2020માં સુરક્ષા દળોની જેલમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો છું. જો આ ક્લિપ સાચી હશે તો આ તાલિબાનના ખાત્મા માટે ચલાવવામાં આવી રહેલા પાકિસ્તાનના અભિયાનને ઝટકો લાગ્યો છે. અહસાને કહ્યુ કે, તે આવનારા દિવસોમાં  જેલમાં વિતેલા દિવસો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તારથી જાણકારી આપશે. નોંધનીય છે કે પાકિસ્તાના સ્વાત ઘાટીમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલાને ગોળી મારવામાં આવી હતી. જ્યારે 16 ડિસેમ્બર 2014માં પેશાવર આર્મી સ્કૂલ પર થયેલા હુમલામાં 132 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. આ હુમલાઓમાં અહસાન સામેલ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget