શોધખોળ કરો

Crime News: અમેરિકામાં 32 વર્ષના આ શખ્સને મળી 100 વર્ષની સજા,જાણો શું હતો ગુનો

Crime News: લાસ વેગાસના એક ન્યાયાધીશે 2020 માં થેંક્સગિવિંગ પર બે રાજ્યોમાં ગોળીબાર કરવા બદલ ટેક્સાસના એક વ્યક્તિને 100 વર્ષની જેલની સજા ફટકારી છે. નેવાડામાં આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

Crime News:અમેરિકામાં એક વ્યક્તિને 100 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો તે આ સજા પૂર્ણ કરે છે અને બચી જાય છે, તો તે વર્ષ 2120 માં પેરોલ માટે પાત્ર બનશે. હાલમાં વ્યક્તિની ઉંમર 32 વર્ષ છે.

તમે કયારેય કોઈ ગુનેગારને 10 વર્ષ, 20 વર્ષ કે આજીવન કેદની સજા થતી જોઈ છે, પરંતુ અમેરિકાની એક અદાલતે એક ગુનેગારને 100 વર્ષની સંપૂર્ણ કેદની સજા ફટકારી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો ગુનેગાર 100 વર્ષની સજા પૂર્ણ કરે છે તો તે વર્ષ 2120 માં પેરોલ માટે પાત્ર બનશે.

લાસ વેગાસના એક ન્યાયાધીશે 2020 માં થેંક્સગિવિંગ પર બે રાજ્યોમાં ગોળીબાર કરવા બદલ ટેક્સાસના એક વ્યક્તિને 100 વર્ષની જેલની સજા ફટકારી છે. નેવાડામાં આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

વ્યક્તિ સામે શું આરોપો હતા?

ક્રિસ્ટોફર મેકડોનેલને 100 વર્ષની સજા ફટકારવામાં આવી છે, તે 32 વર્ષનો છે. ક્રિસ્ટોફરે ઑક્ટોબરમાં હત્યા, હત્યાનો પ્રયાસ, હત્યાનું કાવતરું, હથિયારોના આરોપો અને બંદૂકના ગેરકાયદેસર કબજામાં અપરાધી હોવા સહિતના 20 થી વધુ ગુનાઓમાં દોષી કબૂલ્યું હતું.

ક્લાર્ક કાઉન્ટીના જિલ્લા ન્યાયાધીશ ટિએરા જોન્સે શુક્રવારે ક્રિસ્ટોફરને ઓછામાં ઓછી 100 વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પણ કહ્યું કે, જો તે 100 વર્ષ પછી જીવિત રહેશે તો 2120માં પેરોલ માટે લાયક બનશે.

11 કલાક સુધી અંધાધૂંધ ગોળીબાર થયો હતો

માત્ર મેકડોનેલ જ નહીં પરંતુ તેના ભાઈ શોન મેકડોનેલ (34) અને શોન મેકડોનેલની તત્કાલીન પત્ની કાયલે લુઈસ (29)એ મળીને ડઝનેક આરોપોનો સામનો કર્યો હતો. પોલીસ અને વકીલોનું કહેવું છે કે ત્રણેયએ 26 નવેમ્બર, 2020ના રોજ લાસ વેગાસમાં 11 કલાક સુધી ફાયરિંગ કર્યું હતું.  જેમાં તેઓએ ગોળીબાર કર્યો હતો. લાસ વેગાસ નજીક હેન્ડરસનના એક સ્ટોરમાં થયેલા આ ગોળીબારમાં 22 વર્ષીય કેવિન મેન્ડિઓલા જુનિયરનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

આ પછી આ ત્રણેયના જૂથે સતત ફાયરિંગ કર્યું, કાર પલટી જતાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી. પ્રોસિક્યુટર્સે કહ્યું કે, આ ગોળીબારમાં ડ્રાઈવર લુઈસ પણ સામેલ હતો, તે માત્ર કાર ચલાવી રહ્યો હતો અને અન્ય બે ભાઈઓ કારની બારીમાંથી અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા. સીન મેકડોનેલ અને લેવિસ ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે.

આ જૂથ કેવી રીતે પકડાયું?

એરિઝોના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અધિકારીઓએ વાહનનો પીછો કર્યો અને સૈનિકોએ એસોલ્ટ- સ્ટાઇલની રાઇફલ્સ ચલાવી, જેમાં ટેક્સાસ લાયસન્સ પ્લેટોવાળી કાર એરિઝોનાના કોલોરાડો નદીના શહેર નજીક ક્રેશ થતાં ગોળીબાર બંધ થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજAravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVEDevayat Khavad Car Attack: પોલીસની કામગીરી પર લોકગાયક દેવાયત ખવડે ઉઠાવ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, હવે PMO માં આ જવાબદારી સંભાળશે
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
Ideas of India 2025: ચૂંટણીમાં કૉંગ્રેસને મળતી હાર  પર શું બોલ્યા સચિન પાયલટ 
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
‘બાબર’ સામે ભારતનું ‘ચક્રવ્યૂહ’: ટીમ ઇન્ડિયામાં બે બદલાવ? જાણો પાકિસ્તાનને પછાડવાની ખાસ રણનીતિ
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
સોનાએ તોડ્યા રેકોર્ડ: 49 દિવસમાં ₹9500 મોંઘું, ચાંદી પણ ચમકી, જાણો દિવાળી સુધી ભાવ ક્યાં જશે
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot:  ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Rajkot: ઇન્સ્ટાગ્રામ ક્વિન ‘તોફાની રાધા’ની આત્મહત્યા, સ્ટેટસમાં રાખ્યું, 'ફેંસલા કરના પડતા હૈ, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ'
Embed widget