શોધખોળ કરો

ઘર પાસે ટોપલેસ થઈને ઉભી હતી મહિલા, ગૂગલ મેપ્સના કેમેરાએ પાડી લીધો ફોટો ને.....

બ્રિટનના લિવરપૂલમાં ત્રણ મહિલાઓ તેમના ઘર પાસે ઉભી રહીને વાતો કરતી હતી. આ દરમિયાન એક મહિલા ટોપલેસ થઈ ગઈ હતી.

ગૂગલ મેપ્સનો આપણે અવાર નવાર ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ બ્રિટનમાં ગૂગલ મેપ્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનના લિવરપૂલમાં ત્રણ મહિલાઓ તેમના ઘર પાસે ઉભી રહીને વાતો કરત હતી. આ દરમિયાન એક મહિલા ટોપલેસ થઈ ગઈ હતી. તે વખતે તેને કોઈ જોઈ રહ્યાનો જરા પણ અંદાજ નહોતો. મહિલાએ જે સમયે કપડાં ઉતાર્યા ત્યારે ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂમાં તેની તસવીર કેદ થઈ ગઈ હતી.

મહિલાને જરા પણ ખ્યાલ નહોતો કે.....

ધ સન યૂકેના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનના લિવરપૂલ વિસ્તારમાં સડક કિનારે આવેલા ઘરના દરવાજા પાસે ઉભી રહીને ત્રણ મહિલાઓ વાતો કરતી હતી. તે સમયે ત્રણેયની તસવીરો ગૂગલ મેપના સ્ટ્રીટ વ્યૂ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કારણકે તેમની પાસેથી પસાર થયેલી કાર સ્ટ્રીય વ્યૂ કેમેરાથી સજ્જ હતી. તસવીરમાં એક મહિલા પોતાનું ટોપ ઊંચું કરતી જોવા મળી રહી છે.

કેવી રીતે કામ કરે છે ગૂગલ મેપ્સ સ્ટ્રીટ વ્યૂ

ગૂગલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કારમાં માઉંટેડ કેમેરા લાગેલા હોય છે. જે ગૂગલ મેપ્સમાં ઉપયોગમાં લેવા 360 ડિગ્રી પિક્ચર લેવામાં સક્ષમ હોય છે. દરેક તસવીરનો તેના સ્થાન સાથે મેળવવા આ કેમેરાથી અનેક તસવીરો ખેંચવામાં આવે છે ઉપરાંત જીપીએસ ડેટા કેપ્ચર કરવામાં આવે છે. દરેક કેમેરો ફોટો ઓવરલેપ હોય છે અને વિશેષ સોફ્ટર દ્વારા તેને જોડીને એક નક્શો બનાવવામાં આવે છે. ગૂગલની કારમાં ત્રણ લેસર પણ હોય છે, જે ઈમારતો અને અન્ય વસ્તુઓને પ્રતિબિંબિત કરે છે અને ગૂગલને તેનું ચિત્રનું થ્રીડી મોડલ બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ Gold Price Hike:  સોનામાં આવશે લાલચોળ તેજી, 10 ગ્રામનો ભાવ પહોંચશે 80 હજાર રૂપિયા

Covid-19 New Variant:  ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયંટ, બ્રિટનમાં મચાવ્યો છે કહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
US Iran War: અમેરિકા-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ, કુવૈતથી બહેરીન સુધી તબાહી, ફરીથી યુદ્ધ શરૂ થવાનું શું છે કારણ ?
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: જે શહેરમાં દફનાવવાના છે ખામેનેઈને, અમેરિકાએ ત્યાં ઉડાવ્યા બે પૂલ, ઇરાને કહ્યું- 'જનાજો રોકવા...'
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
US Iran War: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, રેલવે બ્રિજ ઉડાવ્યો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Health Tips: શું તમે પણ કરો છો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ? રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
Supercomputer: કેટલા રૂપિયાનું આવે છે સુપરકમ્પ્યુટર, એક કલાકમાં કેટલી ખાય છે વીજળી?
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
Embed widget