શોધખોળ કરો

Covid-19 New Variant: ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયંટ, બ્રિટનમાં મચાવ્યો છે કહેર

સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ભારતમાં પણ AY.4.2  ના કેટલાક મામલા સામે આવ્યા છે.

નવી દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો નવો વેરિયંટ Delta Plus AY.4.2 મળ્યો છે. આ વેરિયંટ બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવી ચુક્યો છે.

નવો વેરિયંટ નબળી પાડે છે ઈમ્યુનિટી ?

સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ભારતમાં પણ AY.4.2  ના કેટલાક મામલા સામે આવ્યા છે. તેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. આ નવો વેરિયંટ કોવિડ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને નબળી પાડે છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી.

ભારતમાં કેટલા નોંધાઈ ચુક્યા છે નવા વેરિયંટના કેસ ?

INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આ વેરિયંટની જાહેરાત કરવામાં આવેશે. INSACOG કોરોનાના જીનોમિક સીક્વેંસ પર કામ કરતી લેબનો એક સમૂહ છે. આ સંસ્થા મુજબ 11 ઓક્ટોબર સુધી ભારતમાં AY વેરિયંટની 4737 નવા મામલા સામે આવી ચુક્યા છે.

કેટલો છે નવા વેરિયંટનો ગ્રોથ રેટ ?

બ્રિટનમાં AY.4.2 વેરિયંટના કારણે ફરી સંક્રમણ વધ્યું છે. યુકેના વૈજ્ઞાનિકોએ તેને વેરિયંટ અન્ડર ઈન્વેસ્ટિગેશન તરીકે ક્લાસિફાય કર્યો છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ AY.4.2 નો ગ્રોથ રેટ ડેલ્ટાની તુલનામાં 17 ટકા વધારે છે.

કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા

કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch | પાંચબત્તી વિસ્તારમાં ભરઉનાળે વીજળી ન મળતા લોકો કંટાળ્યા અને પછી તો.... જુઓ વીડિયોમાંMehsana | BJPની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ આપતા નોંધાઈ ફરિયાદSurat |સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરીને માર્યા તાળા, કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?Patan | ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો, 150થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
21 રાજ્યો, 102 બેઠકો અને 16 કરોડ મતદારો... આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
ઈઝરાયેલનો ઇરાન પર વળતો પ્રહાર, અનેક શહેરો પર છોડી મિસાઈલ, જોરદાર વિસ્ફોટના અવાજ સંભળાયા
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
Arvind Kejriwal Health: જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલની ઇન્સ્યુલિન બંધ કરી હોવાનો AAPનો આરોપ
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
નિવૃત્તિ પછી દર મહિને મળશે પેન્શન, આજે જ આ સરકારી યોજનાઓમાં રોકાણ કરો
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
Amanatullah Khan: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, વધુ એક નેતાની ઈડીએ કરી ધરપકડ
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં બમ્પર ભરતી બહાર પડી, પરીક્ષા વિના નોકરી મેળવવાની મોટી તક, 151000 રૂપિયાનો પગાર મળશે
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી? મતદાન માટે આ દસ્તાવેજો સાથે રાખો, તમે આ રીતે મતદાન મથક સરળતાથી શોધી શકો છો
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
ગરમીમાં દૂધ ફાટી જવાની સમસ્યાથી તમે પણ પરેશાન છો? તો અપનાવો આ ટ્રિક્સ
Embed widget