શોધખોળ કરો

Turkiye Election 2023: એર્દોગન ફરી એકવાર તુર્કીના રાષ્ટ્રપતિ બન્યા, સતત 11મી વખત થશે તાજપોશી

Turkiye Election 2023: રેચેપ તૈયપ એર્દોગને તુર્કીની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓએ અત્યાર સુધી સતત 11 વખત ચૂંટણી જીતી છે.

Turkiye Election 2023: રેચેપ તૈયપ એર્દોગને તુર્કીની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓએ અત્યાર સુધી સતત 11 વખત ચૂંટણી જીતી છે. લાંબા સમયથી સત્તા પર રહેલા રેચેપ તૈયપ એર્દોગનને વિપક્ષી નેતા કેમલ કેલિકદરોગ્લુ સામે ટક્કર હતી. આ પહેલા 14 મેના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં કોઈ ઉમેદવારને 50%થી વધુ વોટ મળ્યા ન હતા, જેના કારણે રન-ઓફ રાઉન્ડ આવ્યો હતો. આમાં પણ હવે એર્દોગનનો વિજય થયો છે. એર્દોગનને કુલ 97 ટકા વોટમાંથી 52.1 ટકા અને કમાલને 47.9 ટકા વોટ મળ્યા હતા.

તુર્કીમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ તબક્કામાં એર્દોગનને 49.5 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કમાલ કેલિકદારોગ્લુને 43.5 ટકા વોટ મળ્યા હતા. બીજા તબક્કાના મતદાન દરમિયાન પણ કેલિકદારોગ્લુએ 20 વર્ષથી સત્તામાં રહેલા રેચેપ તૈયપ એર્દોગનને સૌથી મજબૂત પડકાર આપ્યો હતો. ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપ પછી તેના માટે થોડું મુશ્કેલ હતું, પરંતુ આ બધું હોવા છતાં તેણે ફરી એકવાર જીત મેળવી છે.

તમીમ બિન હમાદે અભિનંદન પાઠવ્યા 

એર્દોગનની જીત પર કતારના તમિમ બિન હમાદે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, "જીત પર અભિનંદન, નવા કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા".

રેચેપ તૈયપ એર્દોગનના વચનો પર એક નજર

રેચેપ તૈયપ એર્દોગને આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ લોકોને ઘણા વચનો આપ્યા હતા, જેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં 6 લાખ 50 હજાર નવા મકાનો બનાવવા, મોંઘવારી દરને 20 ટકા સુધી ઘટાડવાનો સમાવેશ થાય છે, જે હાલમાં 44 ટકા છે. આ પછી, તેમાં 2024 સુધીમાં મોંઘવારી દરને 10 ટકા સુધી ઘટાડવો, સીરિયન શરણાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવા અને સીરિયાના રાષ્ટ્રપતિ સાથે સમાધાન કરવાનો સમાવેશ થાય છે.

PM મોદીને રોકવા પટનામાં બનશે રણનીતિ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પછી, વિવિધ વિપક્ષી પાર્ટીઓની વહેલી બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે જ સમયે, મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે JDU પાર્ટી કાર્યાલય પહોંચ્યા હા ત્યાં પાર્ટીની બેઠક મળી હતી. આ બેઠક બાદ JDU નેતા મનજીત સિંહે કહ્યું કે 12 જૂને નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિપક્ષી દળોની એક મજબૂત બેઠક થશે, જે આખા દેશને સંદેશ આપશે.

દેશમાં પરિવર્તન બિહારથી જ શરૂ થશે

મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે પટનામાં JDU કાર્યાલય પહોંચ્યા હતા. નીતીશ કુમારે પાર્ટીની બેઠકમાં હાજરી આપી હતી. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ સાથે પાર્ટીના જિલ્લા પ્રભારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં નીતિશ કુમારે જેડીયુ નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન JDU કાર્યકર્તાઓની મોટી ભીડ પણ પહોંચી ગઈ હતી. તે જ સમયે, આ બેઠક પછી જેડીયુ નેતા મનજીત સિંહે કહ્યું કે દેશમાં પરિવર્તન બિહારથી જ શરૂ થશે. બિહારમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget