શોધખોળ કરો

Russia Ukraine War: યુદ્ધમાં રશિયાને કેટલું નુકસાન થયું? જાણો યુક્રેને શું દાવો કર્યો

Russia Ukraine War: યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાએ 15,000 સૈનિકો ઉપરાંત 1535 બખ્તરબંધ વાહનો, 97 એરક્રાફ્ટ, 240 આર્ટિલરી પીસી અને 969 વાહનો ગુમાવ્યા છે.

Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 26મો દિવસ છે. જો કે, હજુ પણ બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત થવાની કોઈ આશા નથી. યુક્રેનના વિદેશ મંત્રાલયે 21 માર્ચ સુધી યુદ્ધમાં રશિયાને થયેલા નુકસાનના આંકડા જાહેર કર્યા છે.

યુક્રેન અનુસાર, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે 21 માર્ચ સુધીમાં ટ્વિટર પર આંકડા પોસ્ટ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાએ 15,000 સૈનિકો ઉપરાંત 1535 સશસ્ત્ર વાહનો, 97 એરક્રાફ્ટ, 240 આર્ટિલરી પીસી અને 969 વાહનો ગુમાવ્યા છે. યુક્રેનનો દાવો છે કે આ યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીમાં 121 હેલિકોપ્ટરનું નુકસાન થયું છે. દાવા અનુસાર, રશિયાના 80 એમએલઆરએસ, 24 યુએવી અને 13 વિશેષ ઉપકરણોનો નાશ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે રશિયાના હુમલાથી યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુક્રેનના ઘણા શહેરો પર રશિયન સૈનિકો દ્વારા બોમ્બમારો અટક્યો નથી. રશિયાએ શાળાઓ અને હોસ્પિટલો પર મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં ઘણા નાગરિકો અને માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે યુરોપે રશિયા સાથે તમામ વેપાર બંધ કરી દેવા જોઈએ. ઝેલેન્સકીએ યુરોપિયન દેશોને રશિયા સાથેના તમામ વેપાર સંબંધો બંધ કરવા હાકલ કરી હતી, જેથી મોસ્કો પર યુક્રેન પરના હુમલાને રોકવા માટે દબાણ કરવામાં આવે.

 પુતિનને ઝેર આપીને મારી નાખવાનો ડર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુસીબતો ઓછી થતી જણાતી નથી. યુક્રેનમાં, જ્યાં રશિયન સૈનિકો યુદ્ધના 26 દિવસ પછી પણ સંઘર્ષ કરી રહ્યા છે, પુતિનને રશિયામાં પોતાનો જીવ જોખમમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંભવિત પરમાણુ હુમલાના ડરથી તેણે પોતાના પરિવારને એક રહસ્યમય ભૂગર્ભ શહેરમાં છુપાવી રાખ્યો છે, જ્યારે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે તેના અંગત સ્ટાફના 1000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. પુતિનને આશંકા છે કે તેને ઝેર આપીને મારી નાખવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget