શોધખોળ કરો

હવે અમેરિકામાં ગર્ભવતી મહિલાઓને નો-એન્ટ્રી? જાણો કેમ

આ નિયમો હેઠળ એવી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે જે મહિલાઓ ગર્ભવતી છે અને ફક્ત બાળકને જન્મ આપવા જ અમેરિકા જવા ઈચ્છે છે.

વોશિંગ્ટન: અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતાં અનેક નિયમો કડક કર્યાં છે. આ નિયમો હેઠળ એવી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે જે મહિલાઓ ગર્ભવતી છે અને ફક્ત બાળકને જન્મ આપવા જ અમેરિકા જવા ઈચ્છે છે. આ પ્રકારના ઘટનાક્રમથી વાકેફ બે અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકન વિદેશ વિભાગ આ નિયમ જારી કરશે. નવા નિયમો હેઠળ ગર્ભવતીઓ માટે ટુરિસ્ટ વિઝા પર પ્રવાસ કરવો પણ મુશ્કેલ બનશે. હવે અમેરિકામાં ગર્ભવતી મહિલાઓને નો-એન્ટ્રી? જાણો કેમ આ નિયમોમાં કહેવાયું છે કે, ગર્ભવતીઓએ વિઝા લેવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે, અમેરિકા આવવાનું તેમની પાસે વાજબી કારણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકા આવવાના તમામ પ્રકારોની છણાવટ કરીને તેને કડક બનાવી રહ્યું છે. પરંતુ પ્રમુખ ટ્રમ્પે ખાસ કરીને જન્મજાત નાગરિકતાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આ નિયમો હેઠળ બિન અમેરિકન બાળકોને અમેરિકામાં જન્મ લેતાંની સાથે જ નાગરિકતા મળી જાય છે. હવે અમેરિકામાં ગર્ભવતી મહિલાઓને નો-એન્ટ્રી? જાણો કેમ અમેરિકન સરકારના જણાવ્યા પ્રમાણે, અમેરિકા સહિતના અનેક દેશોમાં ‘બર્થ ટુરિઝમ’ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી હતી. આ માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો 80 હજાર ડોલર સુધીની વસૂલાત કરતી હતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી હતી. જોકે ટ્રમ્પે પ્રમુખ બન્યા બાદ આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget