શોધખોળ કરો

ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ કેટલી વખત ખોટું બોલ્યા ? આંકડો જાણીને લાગી જશે આંચકો

ભારત અંગે ટ્રમ્પ પ્રથમ વખત ખોટું બોલ્યા નથી. આ પહેલા તેમણે જળવાયુ પરિવર્તન મુદ્દે ખોટો દાવો કર્યો હતો કે, અમેરિકા નહીં પણ ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા પ્રદૂષકો છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી 8,158 વાર ખોટું કે ગેરમાર્ગે દોરનારા દાવા કરી ચૂક્યા છે.

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકા યાત્રા દરમિયાન કહ્યું કે, ભારતના પીએમ મોદીએ તેમને કાશ્મીર પર મધ્યસ્થીની રજૂઆત કરી હતી. ભારતે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ પ્રકારની કોઈપણ વાત પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી નથી. જેનાથી સ્પષ્ટ છે કે આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ખોટું બોલ્યા છે. ભારત અંગે ટ્રમ્પ પ્રથમ વખત ખોટું બોલ્યા નથી. આ પહેલા તેમણે જળવાયુ પરિવર્તન મુદ્દે ખોટો દાવો કર્યો હતો કે, અમેરિકા નહીં પણ ભારત અને ચીન વિશ્વના સૌથી મોટા પ્રદૂષકો છે. પરંતુ સત્ય એ છે કે જળવાયુ પરિવર્તનના હિસાબેબંને દેશો ભલે મોટા પ્રદૂષકો હોય પરંતુ આ મામલે અમેરિકાથી આગળ છે. અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી 8,158 વાર ખોટું કે ગેરમાર્ગે દોરનારા દાવા કરી ચૂક્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. 'વોશિંગટન પોસ્ટે' જાન્યુઆરીમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના બે વર્ષ પૂરા થતાં આવો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. વોશિંગટન પોસ્ટ'ના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળના પહેલા વર્ષે દરરોજ સરેરાશ લગભગ 6 વાર ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા, જ્યારે બીજા વર્ષે તેઓએ ત્રણ ગણી ઝડપે દરરોજ આવા લગભગ 17 દાવા કર્યા હતા. રાષ્ટ્રપતિના બીજા વર્ષમાં કરવામાં આવેલા 6000થી વધુ આશ્ચર્યજનક દાવા સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે સૌથી વધુ ગેરમાર્ગે દોરનારા દાવા ઇમિગ્રેશનને લઈને કર્યા છે. આ વિશે તેઓ અત્યાર સુધી 1,433 દાવા કરી ચૂક્યા છે, જેમાંથથી છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન કરવામાં આવેલા 300 દાવા સામેલ છે. ટ્રમ્પે વિદેશ નીતિને લઈને 900 દાવા કરી ચૂક્યા છે. ત્યારબાદ વેપાર (854), અર્થવ્યવસ્થા (790) અને નોકરીઓનો (755) નંબર આવે છે. આ ઉપરાંત અન્ય મામલાઓને લઈને તેઓ 899 વાર દાવા કરી ચૂક્યા છે, જેમાં મીડિયા અને પોતાના દુશ્મન કહેતાં લોકો પર ગેરમાર્ગે દોરવાનું સામેલ છે. રિપોર્ટ મુજબ, માત્ર 82 દિવસ કે પોતાના કાર્યકાળના 11 ટકા સમયમાં જ ટ્રમ્પે કોઈ દાવો નોંધાવ્યો નથી. તેમાં મોટાભાગના સમયમાં તેઓ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતા. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની સતત બીજીવાર જીતને લઈ PM મોદીએ ગુજરાતીમાં શું ટ્વિટ કર્યું, જાણો વિગત કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયાના આ બે દિગ્ગજો પાસેથી શું શીખવા માગે છે ? જાણો વિગતે

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget