શોધખોળ કરો

Video : આ પાકિસ્તાની યુવતીએ ભારત સરકાર અને પ્રધાન મંત્રીનો કેમ માન્યો આભાર? વાંચીને ફૂલી જશે ગદગદ છાતી

પાકિસ્તાની યુવતી અસ્મા શફીકે કીવની ભારતીય એમ્બેસી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે ભારત સરકારનો આભાર માન્યો છે.

Russia-Ukraine war:  પાકિસ્તાની યુવતી અસ્મા શફીકે કીવની ભારતીય એમ્બેસી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે ભારત સરકારનો આભાર માન્યો છે. તેને ભારતીય અધિકારીઓ દ્વારા બચાવવામાં આવી હતી અને તેને પશ્ચિમિ યુક્રેનના રસ્તાથી બહાર કાઢવામાં આવી રહી છે. તે ટૂંક સમયમાં જ પોતાના પરિવાર પાસે પરત ફરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

રશિયાએ બુધવારે સીઝફાયરની ઘોષણા કરી છે, જેથી યુદ્ધમાં ફસાયેાલા નાગરિકોને કાઢી શકાય. સુમી, ખાર્કીવ, મારિયોપોલ, ચેરનીહીવ, જાપોરિજામાં યુદ્ધવિરામ રહેશે

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે,  રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિકોને સલામત રીતે  બહાર જવા માટે  માનવતાવાદી વલણ અપનાવતાં  યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાએ બુધવારે સવારે યુક્રેનમાં નાગરિક વસ્તીને બહાર કાઢવા માટે માનવતાવાદી વલણ અપનાવતાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.  ન્યૂઝ એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, રશિયાએ "સાયલન્સ મોડ" જાહેર કર્યું છે અને કિવ સહિત અનેક શહેરોમાંથી ઈવેક્યુએશન કોરિડોરને  આપવા માટે તૈયારી પણ કરી  છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બંને પક્ષોએ એકબીજા પર  ઈવેક્યુએશન કોરિડોરને  અવરોધવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ કહ્યું કે તેઓ ચેર્નિહિવ, સુમી, ખાર્કીવ, મેરીયુપોલ અને ઝાપોરિઝ્ઝ્યાથી કોરિડોર આપવા તૈયાર છે. માનવતાવાદી સંકલન કેન્દ્રના વડા, મિખાઇલ મિઝિન્ટસેવે જણાવ્યું હતું કે રશિયાએ ફરીથી યુક્રેનને નાગરિકોના પરત ફરવાના માર્ગો પર સંમત થવાની ઓફર કરી હતી.

જેલેંસ્કીએ શું અપીલ કરી

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ યુદ્ધ  દરમિયાન નાગરિકોને  સલામત સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનિયન નાગરિકો માટે રેડ ક્રોસ તરફથી વધુ સહકારની હાકલ કરી હતી. મંગળવારે એક અજ્ઞાત સ્થળેથી એક વિડિયો સંદેશમાં, તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણના દરિયાઈ બંદર શહેર માર્યુપોલમાં નાકાબંધી વચ્ચે પાણીના અભાવે એક બાળકનું મૃત્યુ એ શહેરના લોકો કેટલા ભયાવહ હતા તેની નિશાની છે.

ભારતે સૂમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું સલામત કર્યાં સ્વદેશ રવાના

ભારતીય વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનિયન શહેર સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને પોલ્ટાવા શહેર માટે વિદ્યાર્થીઓની બસોમાં સવાર થઈ ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ કર્યું, "આ જાણ કરતાં આનંદ થાય છે કે અમે સુમીમાંથી તમામ ભારતીય વિદ્યાર્થીઓને સલામન રીતે બહાર કાઢ્યા છે.

તેણે કહ્યું કે ઓપરેશન ગંગા અભિયાન હેઠળ ફ્લાઈટમાં તેને ભારત પરત લાવવામાં આવશે. નોંધનીય છે ,કે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલાની શરૂઆતથી ભારત અત્યાર સુધીમાં પૂર્વી યુરોપિયન દેશમાં ફસાયેલા 17,100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવી ચૂક્યું છે. સુમીમાં રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે છેલ્લા 14 દિવસથી  યુદ્ધ ચાલી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?
Embed widget