શોધખોળ કરો

અક્ષય બાદ દીપિકા પાદૂકોણ અને કોહલી Man vs Wildમાં જોવા મળશે: રિપોર્ટ

રિપોર્ટ્સ આવ્યા છે કે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ યાદીમાં સામેલ થવાના છે.

નવી દિલ્હી: બેયર ગ્રિલ્સનો શો મેન વર્સેસ વાઈલ્ડ દુનિયાભરમાં લોકપ્રિય છે. છેલ્લા ઘણા વર્ષોમાં જાણીતી હસ્તીઓ આ શો પર આવી ચૂકી છે. ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના આ શો પર આવ્યા બાદ લોકોને રસ વધ્યો છે. પીએમ મોદી બાદ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મી દુનિયામાંથી આવનાર પ્રથમ સેલિબ્રિટી બન્યા છે. હાલમાં જ અક્ષય કુમારના આ શોમાં આવવાના રિપોર્ટ્સને લઈને ચાહકો ઉત્સાહીત છે. તે શૂટિંગ માટે પણ પહોંચી ગયા છે. હવે રિપોર્ટ્સ આવ્યા છે કે બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી આ યાદીમાં સામેલ થવાના છે. રિપોર્ટ્સ મુજબ, બીજો અને ત્રીજો એપિસોડ આ બંને સાથે શૂટ કરવામાં આવશે. આશા છે કે ઘણા જાણીતા ચહેરાઓ આ શોમાં જોવા મળશે. ચાહકો રજનીકાંતના એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રજનીકાંતે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે બેયર ગ્રિલ્સના શોનો ભાગ બનશે. રજનીકાંતે ક્યારેય ન ભૂલાય તેવા અનુભવ માટે બેયર ગ્રિલ્સનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મેન વર્સેસ વાઈલ્ડ એક સર્વાઈવલ ટીવી સિરીઝ છે. આ શો દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Embed widget