શોધખોળ કરો

કયા બ્લડ ગ્રુપને છે કોરોનાનો સૌથી વધારે ખતરો? રિસર્ચમાં શું થયો મોટો ખુલાસો? જાણો

કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ઘણીવાર દાવા કરવામાં આવ્યા છે કે, ગરમીમાં કોરોનાનો પ્રભાવ ઓછો થશે

કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ઘણીવાર દાવા કરવામાં આવ્યા છે કે, ગરમીમાં કોરોનાનો પ્રભાવ ઓછો થશે જ્યારે ઘણીવાર કહેવામાં આવ્યું છે કે, ઉંમરલાયક લોકોને કોરોનાથી વધારે ખતરો છે. પરંતુ શું અલગ-અલગ બ્લડ ગ્રુપના લોકો પર કોરોનાનો ખતરો પણ અલગ છે. જોકે જર્મની અને નોર્વેના સંશોધન કર્તાઓએ કોરોનાની સાથે અલગ-અલગ રક્ત સમૂહોના સંબંધનું રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં ઘણી વાતો સામે આવી છે. આ શોધને ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેમણે ઈટલી અને સ્પેનના 1610 દર્દીઓનું રિસર્ચ કર્યું હતું જેમાં કોવિડ-19ના કારણે શ્વાસ લેવાનું તંત્ર ફેલ થઈ ગયું હતું. આ ગંભીર મામલો હતો જેનાથી ઘણાં લોકોના મોત થયા છે. રિસર્ચમાં સામે આવ્યું કે, કોરોનાના સર્વાધિક ખતરો ‘એ’ બ્લડ ગ્રુપવાળાઓને છે. જ્યારે ‘ઓ’ બ્લડ ગ્રુપવાળાઓમાં કોરોનો ખતરો બહુ ઓછો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો કોઈ ‘એ’ બ્લડ ગ્રુપવાળો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ઓક્સિજન આપવા અથવા વેન્ટિલેટર પર રાખવાની સંભાવના ‘ઓ’ ગ્રુપવાળાથી બે ઘણી વધારે હોય છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, એવું બિલકુલ નથી કે ઓ બ્લડ ગ્રુપવાળા સંક્રમિત નહી થાય પરંતું તેમને ખતરો ઓછો છે. ઓ ગ્રુપવાળા યૂનિવર્સલ ડોનર પણ થાય છે એટલે જરૂર પડે તો તેમનું બ્લડ ગમે તે વ્યક્તિને ચઢાવી શકાય છે.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Embed widget