શોધખોળ કરો
હૉલીવુડની 54 વર્ષની એક્ટ્રેસે કર્યા અંડરવૉટર યોગ, ધૂમ મચાવી રહી છે તસવીરો......
1/6

સલમા હાયકે તસવીર શેર કરતા લખ્યું- હુ પોતાની જાતને શાંત રાખવા માંગુ છુ, મારે તેની જરૂર છે.
2/6

સલમા હાયેક હવે પોતાની અપકમિંગ ફિલ્મ બ્લિસમાં ઓવેન વિલ્સન સાથે દેખાશે. આ ઉપરાંત તે એટરર્નલ્સમાં પણ કામ કરવાની છે. આમાં તે સુપર હીરો અજેક ધ હીટમેન્સ વાઇફ્સ બૉડીગાર્ડમાં રેયાન રેનોલ્ડ્સ અને સેમ્યૂઅલ એલ જેક્સન સાથે દેખાશે.
Published at :
આગળ જુઓ





















