શોધખોળ કરો
એરપોર્ટ પર આ હીરો-હીરોઇન થયા રૉમેન્ટિક, એકબીજાને જાહેરમાં કરી લીધી Kiss, તસવીરો વાયરલ
1/6

નેહાએ પીચ કલરનો લૂઝ ટ્રેક સૂટ અને શૂઝ પહેરેલો હતો, તેને બ્લેક બેગ કેરી કરી હતી.
2/6

અંગદ અને નેહાની દીકરી મેહર ત્રણ વર્ષની છે, તે હાલમાં જ મમ્મીને સી ઓફ કરવા એરપોર્ટ આવી હતી. અંગદે તેને ખોળામાં લીધેલી હતી.
Published at :
આગળ જુઓ





















