શોધખોળ કરો
હૉલીવુડની ફિલ્મોની એક્ટ્રેસ બની ગઈ ટ્રાન્સજેન્ડર, હૉટ કોરીયાગ્રાફર યુવતી સાથે સંબંધ પછી સેક્સ ચેન્જ કર્યું
1/8

નવી દિલ્હીઃ કેનેડિયન એક્ટ્રેસ અને પ્રૉડ્યૂસર એલન પેજ આજકાલ ખુબ ચર્ચમાં છે. કેમકે ઓસ્કૉર નૉમિનેટેડ એક્ટ્રેસે પોતાની સેક્સ ચેન્જને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ કબુલ્યુ કે તે પોતે ટ્રાન્સજેન્ડર છે. (ફાઇલ તસવીર)
2/8

તાજેતરમાં જ એલન પેજ ઇન્સ્ટાગ્રામ પર પોતે ટ્રાન્સજેન્ડર હોવાનો ખુલાસો કર્યો છે. એલન પેજે લખ્યું, મિત્રો હું તમને જણાવવા માગુ છુ કે હુ ટ્રાન્સજેન્ડર છું, અને મને he/they બોલાવવી. મારુ નામ એલિયટ છે. મને એ વાત ગમે છે કે હું ટ્રાન્સજેન્ડર છું. મને સપોર્ટ કરવા માટે લોકોનો આભાર કરુ છુ.(ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















