રાખીને કહ્યું કે, હું બૂમો પાડી પાડીને કહી રહી છુ, મારા લગ્ન થઇ ગયા છે, હુ પબ્લિસિટી માટે નથી કરી રહી. (ફાઇલ તસવીર)
3/7
રાખીને શૉ મારફતે તેના પતિને કહ્યું કે તે તેના શબ્દોની વેલ્યૂ અને સન્માન રાખે, કેમકે લોકોને હજુ પણ લાગે છે કે તેને પબ્લિસિટી હાંસિલ કરવા માટે પોતાના લગ્ન વિશે વાત કરી છે, અને આ બધુ નકલી છે. (ફાઇલ તસવીર)
4/7
રાખીએ કહ્યું કે તેના પતિનુ કહેવુ છે કે તેના પતિનુ કહેવુ છે કે લોકોની સામે આવીને લગ્ન વિશે કહેવુ આસાન નથી. જ્યારે બાળકો થશે તો તે ખુદ આગળ આવીને તેનો ખુલાસો કરશે. રાખીએ જણાવ્યુ તેના પતિએ કહ્યું કે આ મારા માટે આસાન નથી, મને થોડો સમય આપ, હું બધાની સામે આવીશ. (ફાઇલ તસવીર)
5/7
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાખી સાવંતના લગ્નની વાત ઉડી હતી, પહેલા દીપક કલાલ સાથે પછી એક બિઝનેસમેન સાથે રાખીને લગ્ન થઇ ગયા હોવાની ચર્ચા થઇ રહી હતી. અગાઉ રાખીના લગ્નની તસવીરો પણ વાયરલ થઇ હતી, પરંતુ હજુ સુધી તેના પતિ વિશે કોઇ માહિતી સામે આવી નથી. (ફાઇલ તસવીર)
6/7
મુંબઇઃ બિગ બૉસ 14ના લેટેસ્ટ એપિસૉડમાં કન્ટેસ્ટન્ટ રાખી સાવંતે પોતાના લગ્ન અને પતિને લઇને એક મોટી વાત કહી છે. રાખીએ રાહુલ મહાજન અને અભિનવ શુક્લા સાથેની વાતચીત દરમિયાન પોતાના લગ્ન વિશે ખુલાસો કર્યો. વાતચીત દરમિયાન રાખીએ બન્નેને કહ્યું કે, તે શૉમાં રહેતા જ પોતાના પતિને સામે આવવા પ્રાર્થના કરે. (ફાઇલ તસવીર)
7/7
બૉલીવુડ એક્ટ્રેસ રાખી સાવંતે ખુલાસો કરતા તેને પોતાના પતિને દુનિયાની સામે આવવા ભલામણ કરી છે, કેમકે કોઇપણ તેના લગ્ન પર વિશ્વાસ નથી કરી રહ્યું. (ફાઇલ તસવીર)