શોધખોળ કરો
શૉર્ટ રેડ ડ્રેસમાં સ્ટાઈલિશ ચશ્મા પહેરીને એરપોર્ટ પર સ્પોટ થઈ એક્ટ્રેસ અદા શર્મા, જુઓ તસવીરો

1/7

2/7

અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit - Instagram)
3/7

ઉલ્લેનીય છે કે, અદા શર્માએ 2008માં આવેલી 1920 હોરર મૂવીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તેમાં દમદાર રોલ પણ ભજવ્યો હતો. (Photo Credit - Instagram)
4/7

અભિનેત્રી અદા શર્મા હાલમાં મોટા પડદા પર ખૂબજ ઓછી જોવા મળે છે. ગત વર્ષે વેબ સીરિઝ પત્ની, પત્ની ઔર પંગામાં નજર આવી હતી. ત્યારે આજે અદા શર્મા એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તેની તસવીરો સામે આવી છે. (Photo Credit - Instagram)
5/7

તેણે ફોટોગ્રાફર્સને વિવિધ પોઝ આપ્યા હતા અને ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ તસ્વીરોને તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.(Photo Credit - Instagram)
6/7

શોર્ટ રેડ ડ્રેસ, સ્ટાઈલિસ ગ્લાસેસ, ખુલ્લા વાળ, માથે ટોપી અને ફંકી કૂલ શૂઝમાં અદાનો લુક ખૂબજ ડિફરન્ટ લાગી રહ્યો હતો.(Photo Credit - Instagram)
7/7

લાલ રંગની શોર્ટ ડ્રેસમાં અદા શર્મા ખૂબસૂરત અને સ્ટાઈલિશ લાગી રહી હતી. સાથે તે ખૂશમિજાજ મૂડમાં પણ હતી.(Photo Credit - Instagram)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
