શોધખોળ કરો
PM Kisan Nidhi: PM કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ટૂંક સમયમાં આવશે, જો તે પહેલા તમે આ કામ ન કર્યું હોય તો તરત જ કરો
PM Kisan Nidhi 18th Installment: ખેડૂત ભાઈઓ લાંબા સમયથી પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે.
દેશના કરોડો ખેડૂતો કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે.
1/5

જુલાઈમાં 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હવે ખેડૂતો 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, આ હપ્તાનો લાભ મેળવવા માટે, ઇ-કેવાયસી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2/5

ઇ-કેવાયસીની ગેરહાજરીમાં ખેડૂતોને હપ્તાની રકમ મળતી નથી. ઇ-કેવાયસી દ્વારા, યોજનાનો લાભ માત્ર પાત્ર ખેડૂતોને જ મળી શકે છે.
Published at : 27 Aug 2024 07:25 PM (IST)
Tags :
Agricultureઆગળ જુઓ



















