શોધખોળ કરો
PM Kisan Yojana: ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે મળશે? અહી જાણો જવાબ
PM Kisan Yojana: છેલ્લા કેટલાક વર્ષોથી પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

PM Kisan Yojana: છેલ્લા કેટલાક વર્ષોથી પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
2/7

આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક કુલ 6 હજાર રૂપિયા મળે છે, જેમાંથી ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે.
Published at : 05 Jan 2024 12:32 PM (IST)
આગળ જુઓ