શોધખોળ કરો
Numerology: આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે મંગળવાર નિવડશે મંગલમય, જાણો અંક જ્યોતિષ
Numerology: આજે 15 એપ્રિલ મંગળવારનો દિવસ 1થી 9 મૂલાંક ધરાવતા લોકો માટે કેવો પસાર થશે જાણીએ અંકજ્યોતિષથી ભવિષ્ય ફળ
પ્રતીકાત્મક તસવીર
1/9

અંક 1 વાળા લોકો માટે મંગળારનો દિવસ સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનો કોઈપણ પ્રકારનો ખોરાક ન ખાવો. આર્થિક દૃષ્ટિકોણથી તે સામાન્ય રહેશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. વેપારી વર્ગની વાત કરીએ તો નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે.
2/9

મૂલાંક 2 વાળા લોકો માટે મંગળારનો દિવસ સામાન્ય રહેશે. કાર્યસ્થળ પર કામના સંબંધમાં તમને સહયોગ મળી શકે છે. લોકો તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે. તમારા પરિવારના સભ્યો તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકે છે.
Published at : 15 Apr 2025 07:20 AM (IST)
આગળ જુઓ





















