શોધખોળ કરો

Numerology Rashifal: આપની જન્મતારીખના અંક પરથી જાણો સોમવારનો દિવસ કેવો વિતશે

Numerology Prediction: આજે 23 સપ્ટેમ્બર સોમવારનો દિવસ આપની જન્મતારીખના અંક મુજબ અંકજ્યોતિષ પ્રમાણે કેવો જશે. જાણીએ અંક જ્યોતિષ શું કહે છે

પ્રતીકાત્મક તસવીર

1/10
Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.

2/10
સોમવાર 1 મૂલાંક  વાળા લોકો માટે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ રહેવાનો છે. કોઈપણ પ્રકારના જોખમી પગલા લેવાનું ટાળો. પ્રેમની દ્રષ્ટિએ આ સમય તમારા માટે એટલો સારો નથી. પરિવારમાં દરેકનો સહયોગ મળે તેમ જણાય છે.

3/10
મૂલાંક 2 વાળા લોકો માટે સોમવાર સામાન્ય દિવસ રહેશે. તમારા દિવસની શરૂઆત હકારાત્મક વિચારો સાથે કરો. શિક્ષણ ક્ષેત્રે પરિણામોને લઈને ચિંતા થઈ શકે છે. લાંબા સમયથી ઘરમાં ચાલી રહેલી લગ્નની ચર્ચાનો અંત આવી શકે છે. કોઈપણ પ્રકારના નાણાકીય રોકાણમાં લાભ થવાની સંભાવના છે.

4/10
મૂલાંક નંબર 3 વાળા લોકો માટે સોમવારની શરૂઆત સુખદ પરિણામો સાથે થઈ શકે છે. પરિવારમાં કોઈની નોકરીમાં સારા સ્તરે પ્રમોશનની સંભાવના છે. સાંજે પરિવાર સાથે સમય વિતાવવાથી સકારાત્મકતાનો અનુભવ થશે. શેર માર્કેટમાં રોકાણ કરવા અંગે નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

5/10
મૂલાંક 4 વાળા  લોકો માટે સોમવાર થકવી નાખનારો દિવસ હોઈ શકે છે. કોઈપણ સ્થળે ધાર્મિક યાત્રા કરી શકો છો. મુસાફરીના થાકને કારણે આખો દિવસ ઊંઘમાં પસાર થઈ શકે છે. પરિવારના સભ્યો તમારી કારકિર્દીને લઈને ગંભીર બની શકે

6/10
મૂલાંક 5 વાળા લોકો માટે સોમવાર સારો દિવસ રહી શકે છે. ઓફિસનું સ્થાન નોકરીયાત લોકોનું જીવન બદલી શકે છે. જે તેમના માટે થોડી પરેશાનીકારક બની શકે છે. પરિવારમાં દરેક વ્યક્તિ તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકે છે. પૈસાના સંબંધમાં આવકના નવા સ્ત્રોત બની શકે છે.

7/10
6 મૂલાંક  વાળા લોકો માટે આ સમય આર્થિક રીતે થોડો પડકારજનક બની શકે છે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. પ્રેમના મામલામાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળી શકે છે. કોઈપણ પ્રકારના નાણાકીય રોકાણમાં સમજદારીભર્યો નિર્ણય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

8/10
મૂલાંક 7ના લોકો માટે સોમવારનો દિવસ શુભ રહી શકે છે. કોઈપણ પ્રકારના નાણાકીય રોકાણ અંગે પરિવારના સભ્યોની સલાહ અવશ્ય લેવી. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવી શકો છો. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે.

9/10
મૂલાંક નંબર 8 વાળા લોકોને કરિયરને લઈને ઘણી તકો મળી શકે છે. ઓફિસમાં તમારા વરિષ્ઠ તમારા કામથી ખુશ થઈ શકે છે. કોઈપણ પ્રકારની મૂર્ખામીમાં તમારો સમય બગાડો નહીં. પરિવારમાં દરેક વ્યક્તિ તમારો સાથ આપી શકે છે

10/10
9 મૂલાંક વાળા  લોકો માટે સોમવારની શરૂઆત વધુ સારા પરિણામો સાથે થઈ શકે છે. કોઈપણ પ્રકારનું ખોટું કામ કરવાથી બચો. આ સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget