શોધખોળ કરો
Numerology 8 June 2025: 11, 2 બર્થ ડેટ ધરાવતા લોકોને આજે થશે ધનલાભ, જાણો અંક જ્યોતિષ
Numerology 8 June 2025: નંબરોલોજીમાં બર્થ ડેટના આંકડા પરથી ભવિષ્યકથન થાય છે. જાણીએ આજનો દિવસ 1થી9 મૂલાંક કેવો જશે
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology: આ રીતે જાણો તમારો મૂલાંક- ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 02, 11, 20 અને 29 છે તો તમારો મૂળ નંબર 2 હશે. મૂલાંક શોધવાની પદ્ધતિ: જો જન્મ તારીખ 11મી છે તો 1+1 ઉમેરવાથી 2 મળે છે તો આપનો મૂલાંક 2 છે.
2/10

મૂલાંક 1- નોકરીમાં પસંદગીના સ્થાને ટ્રાન્સફર થવાની શક્યતા છે, તમને પ્રમોશન પણ મળી શકે છે.
Published at : 08 Jun 2025 07:35 AM (IST)
આગળ જુઓ




















