શોધખોળ કરો
Numerology Horoscope: આપની જન્મતારીખ મુજબ જાણો ચંદ્રગ્રહણના દિવસ આપના માટે કેવી અસર સર્જશે
Numerology Prediction: અંક જ્યોતિષમાં જન્મની તારીખ પરથી ભવિષ્યનું આંકલન કરવામાં આવે છે. જાણીએ આપની જન્મતારીખ પરથી આવતા મુલાક પરથી આપનો દિવસ કેવો જશે.
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

મૂલાંક -1જીવનમાં સ્થિરતાની જરૂર છે. કોઈની સાથે વિવાદ કરવાનું ટાળો. નોકરીયાત લોકોના જીવનમાં પ્રગતિની સંભાવના છે. પ્રેમની બાબતમાં જીવનસાથીનો સહયોગ રહેશે. પરિવારમાં નવું ઘર લાવવા અંગે ચર્ચા થઈ શકે છે
Published at : 18 Sep 2024 07:17 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















