શોધખોળ કરો
Numerology: આપની જન્મ તારીખના અંક પરથી જાણો રવિવારનો દિવસ કેવો વિતશે? જાણો શું કહે છે અંક જ્યોતિષ
અંક જ્યોતિષ મુજબ જાણીએ કે, 1થી 9 મૂલાંકનું 15 સપ્ટેમ્બર રવિવારનો દિવસ કેવો જશે. જાણો શું કહે છે અંક જ્યોતિષ
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો દસપ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે
2/10

અંક 1 વાળા લોકો માટે રવિવારનો દિવસ સારો રહેવાનો છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકે છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની અદ્ભુત ક્ષણો પસાર કરશો. ધનનું આગમન પણ થશે.
Published at : 15 Sep 2024 07:36 AM (IST)
આગળ જુઓ





















