શોધખોળ કરો
Saptahik Tarot Horoscope: શ્રાવણ માસનું પ્રથમ સપ્તાહ કેવું રહેશે? જાણો ટેરોટ કાર્ડથી રાશિફળ
Saptahik Tarot Horoscope: 5 ઓગસ્ટથી શ્રાવણની સાથે નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ તુલાથી મી રાશિના લોકો માટે કેવું જશે જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/6

Saptahik Tarot Horoscope: 5 ઓગસ્ટથી શ્રાવણની સાથે નવું સપ્તાહ શરૂ થઇ રહ્યું છે. આ સપ્તાહ તુલાથી મી રાશિના લોકો માટે કેવું જશે જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ
2/6

તુલા (સપ્ટેમ્બર 23-ઓક્ટોબર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 2 છે, ભાગ્યશાળી દિવસ સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે – નવું કામ શરૂ કરવા માટે સમય સાનુકૂળ છે, તમે જલ્દી કોઈ ઉજવણીનો ભાગ બનશો.
Published at : 03 Aug 2024 07:16 AM (IST)
આગળ જુઓ