શોધખોળ કરો
Tarot Horoscope 22 June 2024: મંગળ શનિનો ત્રિકાદશી યોગ આ 4 રાશિ માટે લાભકારી, મળશે અપાર સફળતા
Tarot Horoscope 22 June 2024: શનિવાર, 22 જૂને શનિની મંગળ પર દષ્ટી રહેશે. . તેમજ શનિ અને મંગળ વચ્ચે ત્રિકાદશ યોગ બનશે. જાણીએ ટેરોટથી રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Tarot Card Reading 22 June 2024 : શનિવાર, 22 જૂને શનિની મંગળ પર દષ્ટી રહેશે. . તેમજ શનિ અને મંગળ વચ્ચે ત્રિકાદશ યોગ બનશે. વાસ્તવમાં, બંને ત્રીજા અને 11મા ભાવમાં સંચાર કરશે. આવી સ્થિતિમાં, ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે મેષ, કર્ક, ધનુરાશિ સહિત 4 રાશિના લોકો માટે શનિવાર લાભદાયી રહેશે.
2/7

ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમારું કાર્ય કૌશલ્ય જોવા જેવું રહેશે. આજે તમે નવી યોજનાઓ શરૂ કરી શકો છો. નાણાકીય બાબતોમાં વધુ સારા રોકાણ માટે તમને આજે નિર્ણય લેવાની સલાહ છે.
Published at : 22 Jun 2024 07:20 AM (IST)
આગળ જુઓ




















