શોધખોળ કરો
Weekly Tarot card prediction 26 May to 2 june: મેષથી કન્યા રાશિનું કેવું વિતશે સપ્તાહ? જાણો શું કહે છે, ભાગ્યના સિતારા
Weekly Tarot card prediction 26 May to 2 june: 27 મેથી શરૂ થતું ,સપ્તાહ મેષથી કન્યા રાશિના જાતક માટે કેવું વિતશે જાણીએ સાપ્તાહિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે, નવા સપ્તાહની સાથે નવો મહિનો પણ શરૂ થવા જઈ રહ્યો છે. ટેરોટ કાર્ડ રીડરથી જાણીએ 27મી મેથી 02મી જૂન સુધીનું નવું સપ્તાહ કેવું વિતશે.
2/7

મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- સૂર્યદેવને જળ ચઢાવો, તમને સફળતા મળશે.
Published at : 25 May 2024 09:00 AM (IST)
આગળ જુઓ





















