શોધખોળ કરો
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ
March 2025 Festival List: ટૂંક સમયમાં માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ તહેવારો આવશે. જાણી તહેવારોની લિસ્ટ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

March 2025 Festival List: ટૂંક સમયમાં માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ તહેવારો થશે. ઉપરાંત, આ મહિનાથી હિન્દુ નવું વર્ષ શરૂ થશે, માર્ચ 2025 ના મુખ્ય તહેવારોની સૂચિ પર એક નજર કરીએ.
2/7

ટૂંક સમયમાં માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2025 માં માર્ચ મહિનામાં ઘણા મોટા તહેવારો આવવાના છે. તહેવારોની દ્રષ્ટિએ આ મહિનો મહત્વપૂર્ણ છે. ફાલ્ગુન માસ અને ચૈત્ર માસ પણ માર્ચ મહિનામાં શરૂ થશે.
Published at : 27 Feb 2025 07:43 AM (IST)
આગળ જુઓ





















