શોધખોળ કરો

Weekly Tarot Horoscope: આ રાશિને કોઇ પર વિશ્વાસ કરવો ભારે પડશે, જાણો ટેરોટ સાપ્તાહિક રાશિફળ

Tarot Horoscope :કેવું રહેશે તમારા માટે ઓગસ્ટનું બીજું અઠવાડિયું, જાણો, ટેરોટ કાર્ડથી નવા અઠવાડિયાનું તમારું સાપ્તાહિક રાશિફળ

પ્રતીકાત્મક તસવીર

1/6
મેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ- પરિવાર માટે સમય કાઢો, તમારું મન પ્રસન્ન રહેશે.

2/6
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર સફેદ છે, લકી નંબર 2 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમારા જીવનસાથી સાથે સંઘર્ષ ટાળો, તમારા જીવનસાથીને કોઈ ભેટ આપો.

3/6
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 8 છે, લકી ડે ગુરુવાર છે અને સપ્તાહની ટીપ  છે- વિજાતીય વ્યક્તિ સાથેની ભાગીદારી સફળતા અપાવશે.

4/6
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 2 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ  છે- તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, કોઈને નિરાશ ન કરો.

5/6
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર ઘેરો વાદળી છે, લકી નંબર 5 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટીપ  છે - તમારી આસપાસના લોકોથી સાવચેત રહો, દરેક પર વિશ્વાસ ન કરો.

6/6
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 4 છે, લકી ડે ગુરુવાર છે અને સપ્તાહની ટીપ- ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ થશે. વિશ્લેષણાત્મક શક્તિ વધુ મજબૂત બનશે.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ

Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન

Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ

Shrawan 2026:  સાડાસાતી સહિતની  સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Embed widget