શોધખોળ કરો
Bhagavad Gita Quotes: ગીતામાં લખેલી આ 8 વાતો તમને નવા વર્ષમાં આપશે પ્રેરણા, જાણો ગીતાના અનમોલ વચન
નવા વર્ષના અવસર પર ગીતાના આ ખાસ શ્લોકો તમને જીવનના પાઠ આપી શકે છે
પ્રતિકાત્મક તસવીર
1/8

Bhagavad Gita Quotes: ભગવદ ગીતાના કેટલાક પ્રેરણાદાયી વાક્યો છે, જે તમને પ્રેરણાથી ભરી દે છે. નવા વર્ષના અવસર પર ગીતાના આ ખાસ શ્લોકો તમને જીવનના પાઠ આપી શકે છે. ચાલો જાણીએ ગીતાનો સાર જે તમને નવા વર્ષમાં આગળ વધવાની પ્રેરણા આપશે. અહીં ગીતામાં લખેલી આ 8 વાતોને બતાવી રહ્યાં છીએ, જે તમને નવા વર્ષમાં પ્રેરણા આપશે..
2/8

જો તમે માનવ કલ્યાણને પ્રાધાન્ય આપો અને તમારી ફરજો બજાવશો તો ગીતાનો આ ઉપદેશ તમને નવા વર્ષમાં સફળતાના દ્વારે લઈ જશે. આનાથી મોટી બીજી કોઈ સેવા નથી.
Published at : 19 Dec 2023 12:26 PM (IST)
આગળ જુઓ





















