શોધખોળ કરો

Seeing Baby in Dream: સપનામાં નાના બાળકો દેખાય તો તે શુભ કે અશુભ?

Seeing Baby in Dream: સપનામાં નાના બાળકોને જોઈને ઘણા લોકો ખુશ થાય છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે, બાળકોને ભગવાનના રૂપ માનવામાં આવે છે. એટલે આવા સપનાઓને સામાન્ય રીતે શુભ ગણવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
ઘણી માન્યતાઓ મુજબ, સપનામાં બાળક દેખાવું ભગવાનની કૃપા માનવામાં આવે છે. ખાસ કરીને બાળક હસતું હોય તો તે શુભ માનવામાં આવે છે.

2/5
જો સપનામાં બાળકને દુધ પીતા જુઓ તો તે પણ સકારાત્મક સંકેત છે. આ દર્શાવે છે કે તમને જીવનમાં નવા અવસર મળશે અને તમે ધન-સંપત્તિ પ્રાપ્ત કરી શકશો.

3/5
જો તમે સપનામાં બાળક સાથે વાત કરતાં જુઓ તો તેનો અર્થ છે કે તમારા જીવનમાં નવા બદલાવ આવી શકે છે.

4/5
સ્વપ્નશાસ્ત્ર નુસાર, જો સપનામાં બાળક રડતું, ગુમ થયેલું અથવા બીમાર હોય તો તે ચિંતા, જવાબદારીનો ભાર અથવા મનની અશાંતિ દર્શાવે છે.

5/5
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન

Weekly Rashifal:  મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર

Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

Embed widget