શોધખોળ કરો
Shani Vakri 2024: શનિ વક્રી થતાં આ રાશિના જાતકની વધશે મુશ્કેલી, મકર સહિત આ રાશિના જાતક રહે સાવધાન
29 જૂન 2024માં શનિ વક્રી થયો, જે 15 નવેમ્બર સુધી વક્રી રહેશે. જેની અસર કઇ રાશિ પર કેવી થશે જાણીએ...

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/5

Shani Vakri 2024: શનિ ગ્રહ ટૂંક સમયમાં જ વક્રી થવાનો છે. શનિની વિપરીત ગતિ ઘણી રાશિઓ પર ભારે અસર કરી શકે છે. 29 જૂન 2024માં શનિ વક્રી થયો, જે 15 નવેમ્બર સુધી વક્રી રહેશે. જેની અસર કઇ રાશિ પર કેવી થશે જાણીએ...
2/5

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના પરિણામો તેમની પાછળની ગતિના કારણે બદલાય છે. એવું માનવામાં આવે છે કે આ તેના પરિણામોને વિપરીત બનાવે છે. જ્યારે શનિ કોઈ પણ રાશિમાં વક્રી થઈ જાય છે, ત્યારે તે રાશિના લોકો અને અન્ય ઘણી રાશિઓના જીવનમાં ઉથલપાથલ થાય છે.
3/5

મિથુન રાશિના જાતકોએ શનિની ગ્રહ વક્રી થવા પર ખૂબ કાળજી રાખવી પડશે. કાર્યસ્થળ પર સમસ્યા આવી શકે છે. વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈ નવું કામ શરૂ ન કરવું.
4/5

મકર રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે, આવી સ્થિતિમાં શનિની સાડાસાતી હોય ત્યારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે. નોકરી બદલવાનો નિર્ણય અત્યારે મુલતવી રાખજો
5/5

કુંભ રાશિના જાતકો જેઓ શનિની સાડાસાતીનો સામનો કરી રહ્યા છે તેમને પણ શનિની પૂર્વવર્તી દશાને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. કામનો ભાર પણ વધી શકે છે.
Published at : 31 May 2024 07:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
