શોધખોળ કરો
tarot Card Horoscope: સિંહ સહિત આ રાશિના લોકો માટે રોકાણ માટે નથી ઉત્તમ સેવન, નાણાકિય કોઇ નિર્ણય સાવધાનીથી કરવો, જાણો ટેરોટ રાશિફળ
Tarot Rashifal ; રવિવાર 9 માર્ચ 2025 વ્યવસાય, કારકિર્દી, શિક્ષણ, પ્રેમ જીવન અને નોકરી વગેરે બાબતે કેવો રહેશે, ચાલો જાણીએ તમામ રાશિઓનું ટેરોટ રાશિફળ
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/12

મેષ -ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, આજે મેષ રાશિના લોકો કામ અને પારિવારિક બાબતોને લઈને લાંબા સમયથી જે તણાવનો સામનો કરી રહ્યા હતા તે હવે ઘટશે. બાળકો સંબંધિત સમસ્યાઓ પણ ઘણી ઓછી થશે. સરકારી કામમાં લાભ થશે.
2/12

વૃષભ -ટેરોટ કાર્ડની ગણતરી દર્શાવે છે કે, આજે વૃષભ રાશિના લોકો ભાગ્ય અને ધર્મ વગેરે બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ આજે બપોર પછી તમારી લોકપ્રિયતા ફરી ચરમસીમા પર રહેશે.
Published at : 09 Mar 2025 07:53 AM (IST)
આગળ જુઓ




















