શોધખોળ કરો
Navratri puja 2022: નવરાત્રીમાં માના નવ સ્વરૂપની પૂજાથી થાય છે આ અદભૂત લાભ
નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
![નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/47dd5eaf6f09aa75394532a2d3a1e734166320695851681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવદુર્ગાની પૂજાનું માહાત્મ્ય
1/7
![નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/f3ccdd27d2000e3f9255a7e3e2c4880022a7d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રી એટલે માતૃશક્તિની પૂજા આરાધનાનો અવસર, મા દુર્ગાના નવ સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવાથી કુંડળીના ગ્રહદોષ નાશ પામે છે. તેમજ સુખ, શાંતિ, એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
2/7
![નવરાત્રિના સાતમના દિવસે કાલરાત્રિની પૂજાથી શનિ દેવની કૃપા મળે છે અને શનિ દોષ ખતમ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/3b98a4679a79cb579189fbeb8538e49f57a6f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિના સાતમના દિવસે કાલરાત્રિની પૂજાથી શનિ દેવની કૃપા મળે છે અને શનિ દોષ ખતમ થાય છે.
3/7
![કુષ્માન્ડાની ચોથા નોરતે પૂજા કરવામાં આવે છે.જેનાથી કુંડલીમાં સૂર્ય ગ્રહ મજબૂત બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/799bad5a3b514f096e69bbc4a7896cd987cf4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કુષ્માન્ડાની ચોથા નોરતે પૂજા કરવામાં આવે છે.જેનાથી કુંડલીમાં સૂર્ય ગ્રહ મજબૂત બને છે.
4/7
![નવરાત્રિમાં પાંચમા નોરતે સ્કંધમાતાની પૂજા કરવાથી બુધ ગ્રહના દોષ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/032b2cc936860b03048302d991c3498f4ad22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિમાં પાંચમા નોરતે સ્કંધમાતાની પૂજા કરવાથી બુધ ગ્રહના દોષ દૂર થાય છે.
5/7
![નવરાત્રિમાં કાત્યાયનીની પૂજા છઠ્ઠા નોરતે થાય છે. માતાજી આરાધનાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/fe5df232cafa4c4e0f1a0294418e56600fe9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવરાત્રિમાં કાત્યાયનીની પૂજા છઠ્ઠા નોરતે થાય છે. માતાજી આરાધનાથી બૃહસ્પતિ ગ્રહ મજબૂત બને છે.
6/7
![અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન અર્ચન કરવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને વિવાહમાં આવતા વિઘ્ન મહાગૌરી દૂર કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/8cda81fc7ad906927144235dda5fdf150a929.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અષ્ટમીના દિવસે મહાગૌરીનું પૂજન અર્ચન કરવાથી રાહુનો નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને વિવાહમાં આવતા વિઘ્ન મહાગૌરી દૂર કરે છે.
7/7
![શારદિય નવરાત્રિમાં દેવી સિદ્ધિદાત્રીના પૂજન અર્ચનથી કેતુના દુષ્પ્રભાવ દૂર થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/30e62fddc14c05988b44e7c02788e187cb9f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શારદિય નવરાત્રિમાં દેવી સિદ્ધિદાત્રીના પૂજન અર્ચનથી કેતુના દુષ્પ્રભાવ દૂર થાય છે.
Published at : 15 Sep 2022 07:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)