શોધખોળ કરો
Christmas 2023: ક્રિસમસના અવસરે શા માટે ક્રિસમસ ટ્ર સજાવાય છે, જાણો શું છે તેનું મહત્વ
લોકો આખું વર્ષ દરમિયાન વર્ષના છેલ્લા તહેવાર ક્રિસમસની રાહ જોતા હોય છે. લોકો આ દિવસની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ કરી દે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Christmas 2023: લોકો આખું વર્ષ દરમિયાન વર્ષના છેલ્લા તહેવાર ક્રિસમસની રાહ જોતા હોય છે. લોકો આ દિવસની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ કરી દે છે. ચાલો જાણીએ ક્રિસમસ પર ઘરને કઈ વસ્તુઓથી સજાવવું. તેમજ શા માટે ક્રિસમસ ટ્રીને સજાવવામં આવે
2/7

ક્રિસમસને હવે થોડો સમય છે. તેના આગમન પહેલા લોકો તેના સ્વાગતમાં જોરશોરથી તૈયારી કરે છે. તેમજ ક્રિસમસને ડેકોરેટ કરે છે.
Published at : 23 Dec 2023 10:09 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















