શોધખોળ કરો
Color Astrology: શુક્રવાર માટે કયો રંગ માનવામાં આવે છે શુભ ? આ રંગના કપડાં પહેરવાથી થશે ફાયદો
Color Astrology: શુક્રવાર માટે કયો રંગ માનવામાં આવે છે શુભ ? આ રંગના કપડાં પહેરવાથી થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર
1/6

શુક્રવાર દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે સંકળાયેલો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાના દિવસ અનુસાર કપડાં પહેરવાથી ખુશી અને સૌભાગ્ય મળે છે. તો શુક્રવારે કયા રંગના કપડા પહેરવા જોઈએ તે જાણીએ.
2/6

જો તમે શુક્રવારે શુભ અને સકારાત્મક પરિણામો ઇચ્છતા હોય તો તમારા કપડામાંથી આ ત્રણ રંગોમાંથી એક કલરના કપડા પહેરવાનું રાખો: લાલ, સફેદ અથવા ગુલાબી. આ રંગો શુક્રવાર માટે શુભ માનવામાં આવે છે.
Published at : 18 Sep 2025 06:59 PM (IST)
આગળ જુઓ




















