શોધખોળ કરો
Bhai Beej 2023: ભાઇ બીજના દિવસે ભાઇ-બહેન ભૂલથી પણ ના કરો આ ભૂલ, રાખો આ બાબતોનું ધ્યાન
Bhai Beej 2023: ભાઈ બીજનો તહેવાર વર્ષ 2023 માં 14 અને 15 નવેમ્બર બંનેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે. આવો જાણીએ આ દિવસે ભાઈ-બહેનોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/6

Bhai Beej 2023: ભાઈ બીજનો તહેવાર વર્ષ 2023 માં 14 અને 15 નવેમ્બર બંનેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે. આવો જાણીએ આ દિવસે ભાઈ-બહેનોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
2/6

ભાઈ બીજના દિવસે ખાસ ધ્યાન રાખો કે તિલક હંમેશા શુભ સમયે જ કરવું જોઈએ. કોઈપણ સમયે તિલક ન કરવું.
Published at : 13 Nov 2023 09:37 PM (IST)
આગળ જુઓ