શોધખોળ કરો
આ શક્તિપીઠમાં માતાજીની મુર્તિ નહી પણ પારણાની પૂજા થાય છે, જાણો મંદિરનો ઈતિહાસ
અલોપ શંકરી અલોપ શંકરી,
1/6

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે પ્રયાગરાજમાં શક્તિપીઠ 'અલોપ શંકરી' સહિત અન્ય તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો ચુંદડી, નાળિયેર અને શ્રૃંગારની અન્ય વસ્તુઓ અર્પણ કરીને માતાના દર્શન કરી રહ્યા છે અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યા છે.
2/6

પૌરાણિક માન્યતાઓ અનુસાર, નવરાત્રિના અવસર પર આ શક્તિપીઠમાં સાચા હૃદયથી જે પણ માંગવામાં આવે છે, તે માતાજી અવશ્ય પૂરી કરે છે. માતાના દરબારમાંથી કોઈ ખાલી હાથે જતું નથી. અહીં નવરાત્રીના નવ દિવસ સુધી માતાનો સુંદર શ્રૃંગાર અલગ-અલગ રૂપમાં કરવામાં આવે છે.
Published at : 02 Apr 2022 11:08 AM (IST)
આગળ જુઓ





















