શોધખોળ કરો
Chaitra Navratri 2024: ચૈત્રી નવરાત્રી ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને શેના પર સવાર થઈને આવશે માતાજી
2024માં ક્યારે આવશે ચૈત્રી નવરાત્રી, જાણો એપ્રિલ મહિનામાં ક્યારે શરૂ થશે નવરાત્રી, મા દુર્ગાની આરાધના માટે આ 9 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમની ચોક્કસ તારીખ જાણો.

ચૈત્ર મહિનાની સુદ એકમની તિથિથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી એપ્રિલ મહિનામાં આવશે.
1/5

વર્ષ 2024 માં, ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થશે અને રામ નવમીના દિવસે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર વર્ષ 2024માં સુદ પક્ષની એકમ તિથિ 8 એપ્રિલે રાત્રે 11.50 વાગ્યાથી શરૂ થશે. આ કારણે પહેલી નવરાત્રી 9 એપ્રિલે રાખવામાં આવશે.
2/5

આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ 2024થી શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે. વર્ષ 2024માં ચૈત્રી નવરાત્રી 9 દિવસ ચાલશે.
3/5

આ વર્ષે નવરાત્રીમાં મા દુર્ગાનું આગમન ઘોડા પર થશે. ઘોડાને મા દુર્ગાનું શુભ વાહન માનવામાં આવતું નથી, તે યુદ્ધ અને કુદરતી આફતો સૂચવે છે. સત્તા પરિવર્તન થઈ શકે છે.
4/5

એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં માતા રાણી તેમના ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે.
5/5

તમે પણ આ નવરાત્રીની તૈયારી કરો અને મા દુર્ગાનું તમારા ઘરમાં સ્વાગત કરો.
Published at : 26 Mar 2024 05:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
