શોધખોળ કરો

Diwali 2024 Upay: જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીની રાત્રે કરો આ ઉપાય, માતા લક્ષ્મીના મળશે આશિર્વાદ

Diwali 2024 Upay: દિવાળીની રાત્રે આ ચોક્કસ ઉપાયો કરવાથી વ્યક્તિ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવે છે, જાણો કયા છે તે ઉપાય.

વર્ષ 2024માં દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024 ગુરુવારે આવી રહ્યો છે. આ દિવસે તમને આર્થિક તંગી માટે ઉપાય કરવાથી ફાયદો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે.

1/6
દિવાળી પર પૂજા દરમિયાન ચાંદીનો નક્કર હાથી રાખો. હાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પ્રિય છે. નક્કર હાથી રાખવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને રાહુનો પ્રભાવ ઓછો થાય છે.

2/6
દિવાળીના દિવસે પીળી કોડી તિજોરીમાં રાખો. પીળી કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ માટે દિવાળીના દિવસે સફેદ કોડીને હળદરમાં પલાળીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો.

3/6
નાણાકીય કટોકટીના આ ઉપાયો તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારી સાથે રહેશે.

4/6
દિવાળીના દિવસે આખા વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ સારી રહે તે માટે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આસોપાલવના વૃક્ષના મૂળને ગંગાજળથી ધોઈને તિજોરીમાં અથવા ધનના સ્થાન પર રાખો.

5/6
દિવાળી પર સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણીનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

6/6
Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ

સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે

લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો

IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ

વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ

Maharashtra Election: શરદ પવારને ઝટકો, સુપ્રીમ કોર્ટે અજિત પવારને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ'નો ઉપયોગ કરતા રોકવાનો કર્યો ઇનકાર

Embed widget