ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. શનિદેવ વ્યક્તિના કર્મ મુજબ તેને ફળ આપે છે. કુકર્મો માટે શનિદેવ દંડ પણ આપે છે. આ કારણે જ લોકો શનિદેવથી ભયભિત રહે છે. જો કે ગરીબ અને બીમારની સેવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આશિષ આપે છે. કેટલીક એવી વસ્તુઓ છે જે શનિવારના દિવસે ભેટ કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
2/6
શનિવારે કોઇને પણ સોનું કે ચાંદીના આભૂષણની ગિફ્ટ ન આપશો. તેનાથી બંને પક્ષે આર્થિક તંગીનો ભોગ બનવું પડશે.
3/6
શનિવારે કોઇને મોતી કે મોતીની વસ્તુઓ ન કરો ભેટ, આવું કરવાથી બંને પક્ષેને દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે.
4/6
લાલ વસ્તુની ભેટ શનિવારના દિવસે ન આપો. લાલ વસ્ત્રની ભેંટ આપવાથી સમાજમાં માન પ્રતિષ્ઠા ઘટે છે.
5/6
શનિવારના દિવસે કોઇને ચોકલેટ ભેટ ન આપવી આવું કરવાથી ચોકલેટ લેનાર વ્યક્તિનું માનસિક સંતુલન બગડે છે.
6/6
શનિવારે કોઇને ભૂલથી પણ લોંખડની વસ્તુઓ ન આપશો, આવું કરવાથી સંબંધોમાં તણાવ પેદા થઇ શકે છે.