શોધખોળ કરો
Hindu Ritual:શું આપ જાણો છો કે, હિન્દુ ઘર્મમાં મહિલા કેમ નથી ફોડતી નારિયેળ, આ છે તેની પાછળનું ખાસ કારણ
હિંદુ ધર્મમાં દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પૂજા કે યજ્ઞ નારિયેળ વગર પૂર્ણ થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ નારિયેળ કેમ નથી ફોડતી. જાણો તેની પાછળનું ખાસ કારણ.
પ્રતીકાત્મક તસવીર
1/6

Hindu Ritual: હિંદુ ધર્મમાં દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ થાય છે. કોઈ પણ પૂજા કે યજ્ઞ નારિયેળ વગર પૂર્ણ થતો નથી. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ નારિયેળ કેમ નથી ફોડતી. જાણો તેની પાછળનું ખાસ કારણ.
2/6

હિન્દુ ધર્મમાં કોઈપણ પૂજામાં નારિયેળ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ધાર્મિક વિધિમાં નારિયેળ હોવું જરૂરી છે. નારિયેળ એક એવું ફળ છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાનને નારિયેળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
Published at : 26 Aug 2023 07:07 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ





















