શોધખોળ કરો
In Pics: માથા પર તિલક, હાથમાં રુદ્રાશ, મહાકાલની ભક્તિમાં લીન થયા પીએમ મોદી
Shri Mahakal Lok: ઉજ્જૈનમાં મહાકાલ લોકના ઉદ્ઘાટન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મહાકાલના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેની તસવીરો સામે આવી છે.
મહાકાલની પૂજા કરતાં પીએમ મોદી
1/8

મહાકાલ લોક કોરિડોરના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 ઓક્ટોબરે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા.
2/8

મહાકાલ મંદિરમાં પૂજા કરતી વખતે પીએમ પૂજા કરી હતી. પીએમ મોદીએ મહાકાલને હાર પહેરાવીને વસ્ત્રો અર્પણ કર્યા હતા.
Published at : 12 Oct 2022 11:27 AM (IST)
આગળ જુઓ





















