શોધખોળ કરો
Janmasthami 2023: ઘર પર કેવી રીતે સજાવશો બાળ ગોપાલનું પારણું, જુઓ આ 7 શાનદાર ડિઝાઇન
Janmasthami 2023: જન્માષ્ટમી નિમિત્તે બાલ ગોપાલ માટે ઝૂલો શણગારવાની વિધિ છે. આ દિવસે લોકો બજારમાંથી ઝૂલો લાવે છે અને કેટલાક લોકો તેને જાતે ઘરે બનાવે છે, ચાલો જોઈએ બાળ ગોપાલ માટે ઝૂલો કેવી રીતે સજાવવો.
બાળ ગોપાલની ઝાંખી
1/8

2/8

વર્ષ 2023માં જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ મનાવવામાં આવશે. કેટલાક લોકો આ તહેવાર 6 સપ્ટેમ્બર એટલે કે બુધવારે ઉજવશે, જ્યારે કેટલાક લોકો 7 સપ્ટેમ્બરે આ તહેવાર ઉજવશે.
Published at : 06 Sep 2023 03:20 PM (IST)
આગળ જુઓ