શોધખોળ કરો

Jyeshta Amavasya 2023: આવતીકાલે જ્યેષ્ઠ અમાવસ્યા, ભૂલથી પણ ન કરો આ 5 કામ, ભોગવવું પડશે અશુભ પરિણામ

Jyeshta Amavasya 2023: 19 મે, 2023 એ જ્યેષ્ઠ અમાવસ્યા છે. કહેવાય છે કે અમાવસ્યાની અંધારી રાતમાં અશુભ શક્તિઓની અસર વધુ તીવ્ર બને છે. આવી સ્થિતિમાં કેટલાક નિયમોનું પાલન કરો.

પ્રતિકાત્મક તસવીર

1/5
શાસ્ત્રો અનુસાર અમાવસ્યાની રાત તંત્ર સાધના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે અસુરી શક્તિઓ સક્રિય રહે છે. આવી સ્થિતિમાં નબળા મનોબળવાળાઓએ આ દિવસે સ્મશાનની આસપાસ ન ભટકવું જોઈએ કારણ કે તેમને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

2/5
અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવ છે. આ દિવસે પરિવારે પિતૃઓ પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. પતિ-પત્નીએ શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ.  એવું માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે, સંતાન સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.

3/5
આ દિવસે માંસ-દારૂ અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું. આમ કરવાથી પિતૃદોષનો અનુભવ થાય છે. પિતૃ દોષના કારણે સંતાન, ધન અને નોકરીમાં સંકટ આવે છે. વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થવા લાગે છે.

4/5
જ્યેષ્ઠ અમાવસ્યાના રોજ શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, આવી સ્થિતિમાં ગરીબ, લાચાર, મજૂર વર્ગને કોઈપણ રીતે પરેશાન ન કરો. આ કારણે તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડશે.

5/5
અમાવસ્યાના દિવસે સવારે મોડે સુધી ન સૂવું, ઘરમાં વાદ-વિવાદ ન કરવો, તેનાથી પિતૃઓની આત્માને દુઃખ થાય છે. સાથ જ નખ કાપશો નહીં અને વાળ ધોશો નહીં

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

ABP Premium

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Embed widget