શોધખોળ કરો

Peacock feather : મોરપંખને તમારા ઘરમાં આ જગ્યા પર રાખી દો, પછી પૈસાનો થશે વરસાદ

Vastu For Peacock feather : મોરપંખને તમારા ઘરમાં આ જગ્યા પર રાખી દો, પછી પૈસાનો થશે વરસાદ

પ્રતિકાત્મક તસવીર

1/6
મોરપંખનું જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ ખુબ મહત્વ છે. કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ઘરની સાચી દિશામાં અને જગ્યા પર મોરપીંછ સ્થાપિત કરે તો તેનું ભાગ્ય ચમકી શકે છે.

2/6
ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે. આ કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

3/6
ઘરનો મેઈન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોર પંખ લગાવી દો. આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો. આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.

4/6
પૂજા સ્થાન પર મોર પંખ રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીઓ રહે છે. આવકના નવા સ્ત્રોત બને  છે. ધંધામાં પણ ઘણો ફાયદો થશે,  તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

5/6
ઘરમાં મોર પંખ રાખવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોર પંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં મોર પીંછા રાખવાથી સુખ-શાંતિ બની રહે છે. મોર પંખને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે.

6/6
ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પંખ ખૂબ જ પ્રિય હતા. વાસ્તુશાસ્ત્રમાં  મોર પંખને ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. જો તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget